અમદાવાદ ના વાડજ માં એક દોઢ વર્ષ ની બાળકી પર થયો રેપ એટ ધીસ ટાઈમ ન્યૂઝ નો હું પત્રકાર તરીકે આરોપી ને ફાંસી ની સજા થાય એવી કરું છું વિનંતી - At This Time

અમદાવાદ ના વાડજ માં એક દોઢ વર્ષ ની બાળકી પર થયો રેપ એટ ધીસ ટાઈમ ન્યૂઝ નો હું પત્રકાર તરીકે આરોપી ને ફાંસી ની સજા થાય એવી કરું છું વિનંતી


તા:-૧૩/૦૨/૨૦૨૪

અમદાવાદ ના વાડજ વિસ્તારમાં એક દોઢ વર્ષ ની બાળકી પર એક ૩૪ વર્ષાએ નરાધમે નજર બગાડી બિસ્કીટ ના બહાને કર્યો રેપ ઘર માં લોહી લુહાણ હાલત માં બાળકી જોતા માં બાપ ના પગ નીચેથી જમીન સરકી ગઈ હોસ્પિટલ લઈ જવાઈ જ્યાં માલુમ થયું કે બાળકી પર થયો છે રેપ ઘટના ની જાણ થયા પોલીસ ઘટના સ્થળે દોડી આવી ને તપાસ કરતા આરોપી ને પણ પકડી પાડવામાં આવ્યો આરોપી પર રેપ અને પોસ્કો સહિત ની કલમો લગાવી આગળ ની કાર્યવાહી હાથધરી હતી

રિપોર્ટ:-ધામેલ દીપકકુમાર જી
અમદાવાદ


9033343315
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.