જાણો આવતી કાલે ક્યાં ક્યાં વિસ્તારમા લાઇટનો કાપ રહેશે - At This Time

જાણો આવતી કાલે ક્યાં ક્યાં વિસ્તારમા લાઇટનો કાપ રહેશે


તારીખ 14/02/2024 ને બુધવારના રોજ મેન્ટેનાન્સ કામ હોવાથી ૧૧ કેવી ફીડર જેમ કે અર્બન /જોયતિગ્રમ /ખેતીવાડી વિસ્તાર માં સવારે સમય 08.30 થી સવારે 2.00 કલાક સુધી પાવર સપ્લાય બંધ રહેશે જેમાં ફીડર ATKot jgy, Kharachiya hanuman jgy, Bhetsuda jgy, Shiva nand JGY 1. મોટા દડવા, 2. કાનપર , 3. આટકોટ ગામ અને કે ડી પી હોસ્પિટલ, 4. વિરનગર , 5. ખારચિયા ગામ, 6. કમળાપુર ગામમાં લાઇટનો કાપ રહેશે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.