મોડાસા આર્ટ્સ કોલેજ ના N.C.C ના 17 કેડેટ્સ આર્મી મા પસંદ થતાં કૉલેજ નું ગૌરવ વધાર્યુ - At This Time

મોડાસા આર્ટ્સ કોલેજ ના N.C.C ના 17 કેડેટ્સ આર્મી મા પસંદ થતાં કૉલેજ નું ગૌરવ વધાર્યુ


આર્ટ્સ કોલેજ મોડાસા માં અભ્યાસ કરતા અને કોલેજ ની વિવિધ પ્રવૃત્તિ ઓ પૈકી NCC માં વર્ષ ૨૦૨૨-૨૩માં૧૭ cadets ચાલુ વર્ષ માં આર્મીની ભરતીમાં પસંદગી પામેલ તમામ વિદ્યાર્થીઓને N.C.C ઑફિસર પ્રો રાહુલ બી.પટેલ અને કોલેજ નાં આચાર્ય ડૉ. દીપક જોષી અને કોલેજ પરિવાર એ શુભેચ્છા ઑ પાઠવી હતી. મંડળ નાં પ્રમુખ શ્રી નવીન ચંદ્ર મોદી અને પ્રભારી મંત્રી શ્રી મહેન્દ્ર ભાઇ શાહે પસંદગી થયેલ તમામને અભિનઁદન પાઠવી દેશની સેવા માટે હાકલ કરી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.