ચોટીલાના નાની મોલડી થી જસદણ વેચાણ અર્થે વિદેશી દારૂ મંગાવતા અશોક ગીડાની ધરપકડ - At This Time

ચોટીલાના નાની મોલડી થી જસદણ વેચાણ અર્થે વિદેશી દારૂ મંગાવતા અશોક ગીડાની ધરપકડ


ચોટીલાના નાની મોલડી થી જસદણ વેચાણ અર્થે વિદેશી દારૂ મંગાવતા અશોક ગીડાની ધરપકડ

પ્રદિપભાઇ ઉર્ફે લાલો અશોકભાઇ ગીડા રહે જસદણ વાળાએ સહ આરોપી જયદિપભાઇ પીઠુભાઇ ખાચર રહે નાની મોલડી તા ચોટીલા વાળા પાસેથી ઇગ્લીશ દારૂનો જથ્થો મેળવી પોતાના હવાલા વાળી ફોરવ્હીલ ગાડી રજી.નં-GJ-03-DN-0520 વાળીમા ભારતીય બનાવટની પરપ્રાંતીય ઇંગ્લીશ દારુની બોટલો નંગ-૧૬૮ કિ.રુ.-૭૯ ,૨૦૦/- તથા મોબાઇલ ફોન નંગ-૨ કિ,રૂ-૨૫,૦૦૦/- ફોરવ્હિલ ગાડી કિ.રુ. ૧,૦૦,૦૦૦/- કુલ રૂપિયા-૨,૦૪,૨૦૦/ - નો મુદ્દામાલ હેરાફેરી કરી ગુન્હામા એક બીજાને મદદગારી કરી પ્રદિપભાઇ ઉર્ફે લાલો અશોકભાઇ ગીડા રહે જસ દણવાળો મળી આવતા ઇસમોએ પ્રોહી કલમ- ૬૫ ઇ, ૧૧૬(બી), ૯૮(૨),૮૧ મુજબનો ગુન્હો કરતા તમામ મુદ્દામાલ ઝપ્ત કરી ધરપકડ કરી હતી.

રિપોર્ટ હર્ષદ ચૌહાણ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.