આજરોજ ઓલ ઇન્ડિયા SC,ST,OBC,માઇનોરીટીસ મહાસંઘ નો ૨૬ ફેબ્રુઆરી ૬ થો સ્થાપના વર્ધાપણ દિવસ નિમિત્તે સર્વ ભારતવાસીઓને હાર્દિક શુભકામના - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/x9p80n6ofrj1ho0e/" left="-10"]

આજરોજ ઓલ ઇન્ડિયા SC,ST,OBC,માઇનોરીટીસ મહાસંઘ નો ૨૬ ફેબ્રુઆરી ૬ થો સ્થાપના વર્ધાપણ દિવસ નિમિત્તે સર્વ ભારતવાસીઓને હાર્દિક શુભકામના


આજરોજ ઓલ ઇન્ડિયા SC,ST,OBC,માઇનોરીટીસ મહાસંઘ નો ૨૬ ફેબ્રુઆરી ૬ થો સ્થાપના વર્ધાપણ દિવસ નિમિત્તે સર્વ ભારતવાસીઓને હાર્દિક શુભકામના

આપને જણાવવા માંગીયેછે કે આ સંગઠન છેલ્લા ૬ વર્ષથી સંપૂર્ણ ભારત ભરમા સારીકામગીરી કરે છે આ સંગઠનનો મૂળ ઉદ્દેશ જાતિ તોડો - સમાજ જોડો - ભારત જોડો - રાષ્ટ્રીય જન સામાજિક સમતા અભિયાન છે આ સંગઠન બિનરાજકીય સંગઠન છે છેલ્લા ૬ વર્ષથી વંચિતો તો પીડિતોને ન્યાય દેવડાવવા નું કામ કરે છે લોકોના હક્ક અધિકારોથી વંચિત રહેલા લોકોને સંવિધાનીક ન્યાય અપાવે છે અને અન્યાય અત્યાચાર સામે લડત આપે છે આ સંગઠન વતી અનેકોને ન્યાય આપ્યા છે તેમજ છેલ્લા ૬ વર્ષમાં ભારત દેશના દરેક તાલુકા જિલ્લા સુધી આ સંગઠનના મૂળિયા રોપવામાં સક્ષમ રહ્યું છે તેમજ આવનાર દિવસોમાં પણ ભારત દેશની સમાનતા ને લઈ ને ડૉ.બાબાસાહેબ ના મૂળ મિશનને ધ્યાનમાં રાખીને આ સંગઠન મજબૂત કામ કરશે અને ડૉ.બાબાસાહેબના સપનાનું ભારત નિર્માણ કરશે સમાનતા સમતા બંધુત્વ મમતા ભાઈ ચારો ભારત દેશના નાગરિકો ની મૂળ જરૂરિયાત રોટી કપડા મકાન શિક્ષણ ખેડૂતો મજૂરો તેમજ આર્થિક રીતે પછાત વર્ગને અને સર્વને સાથે લઈને એક સામાજિક ચળવળ ની નિર્માણ કરવામાં આવશે તેમજ સંગઠનનો ૨૬ ફેબ્રુઆરી ૬ થો સ્થાપના દિવસ નિમિત્તે સર્વ નાગરિકોને હાર્દિક હાર્દિક શુભકામના પાઠવે છે આવનાર દિવસોમાં પણ તમારો અમને આવો સહયોગ મળે તેવી આશા રાખીએ છીએ શુભેચ્છક
ઓલ ઇન્ડિયા SC,ST,OBC, માઇનોરીટીસ મહાસંઘ ના રાષ્ટ્રીય અધ્યક્ષ સુરેશદાદા પવાર રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ શ્રી આલજીભાઈ મારુ રાષ્ટ્રીય સંગઠન પ્રમુખ શ્રી નરેશભાઈ મારુ રાષ્ટ્રીય કાર્યકારિણી સદસ્ય કચ્છ જિલ્લા સંગઠન પ્રમુખ શ્રી ખેમચદ ઉફ હમીરભાઈ શામળિયા ગુજરાત પ્રદેશ પ્રમુખ આઇ.ટી સેલ. ભરતસિંહ ઠાકોર ગુજરાત પ્રદેશ મહિલા પ્રમુખ ડૉ.હેમલત્તાબેન લોચા, કચ્છ જિલ્લા મહિલા પ્રમુખ જશોદાબેન મહેશ્વરી, ભુજ તાલુકા મહિલા પ્રમુખ ડૉ. હેમલત્તાબેન ગોસ્વામી, મહારાષ્ટ્ર પ્રદેશ મહિલા પ્રમુખ સંજીવની દામોદર, અમરેલી જિલ્લાના જેરામભાઈ પરમાર , ભાવનગર શહેર પ્રમુખ જીવનભાઈ પરમાર, મહારાષ્ટ્ર પ્રદેશ અધ્યક્ષ હરંચરજીત સિંહ સહાની મુંબઈ પ્રદેશ કાર્યકારી સદસ્ય છગનભાઈ ઝાલા વિશ્રામભાઇ મેરીયા, જીવરાજભાઈ વાઘેલા, ગીર સોમનાથ જેસીંગભાઇ રાઠોડ, શિવજીભાઇ બુચિયા હિરજીભાઇ બગડા રતનભાઇ કન્નર, દિનેશભાઈ સોલંકી, રૂપાભાઈ શામળિયા ભારમલ શામળિયા વિશાલ મારુ મોહનભાઈ વણકર હયાત મણકા શંકર ગરવા, રાજુભાઈ ગોહિલ, કાનજીભાઈ પરમાર રાજ કાઞી ધીરજ સોલંકી વિક્રમભાઈ કાગી , તમામ કાર્યકર્તા તરફથી હાર્દિક શુભેચ્છા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]