વાઘોડિયા રોડ સહિતના વિસ્તારોમાં દબાણો દૂર કરાયા. - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/cyjl9zqrjaqcfld4/" left="-10"]

વાઘોડિયા રોડ સહિતના વિસ્તારોમાં દબાણો દૂર કરાયા.


આજરોજ વડોદરા મહાનગર પાલિકા દ્વારા શહેરના અકોટા તેમજ A વાઘોડિયા રોડ સહિતના વિવિધ વિસ્તારો ની અંદર મહાનગર પાલિકાની દબાણ હટાવો શાખા દ્વારા દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી જેમાં બહોળી સંખ્યામાં અધિકારીઓ અને પોલીસ પ્રોટેક્શન ઉપસ્થિત રહ્યું હતું.
ઉમેશ ભાટીયા.વડોદરા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]