જામ્બુવા બ્રિજ પાસેથી ડુપ્લિકેટ કારખાનું ઝડપાયું - At This Time

જામ્બુવા બ્રિજ પાસેથી ડુપ્લિકેટ કારખાનું ઝડપાયું


વડોદરા શહેરમાં આવેલા જામ્બુવા બ્રિજ વિસ્તારની અંદર અલ્ટ્રાટેક સિમેન્ટ નો ડુપ્લિકેટ કારખાનું પોલીસ દ્વારા ઝડપી લેવામાં આવ્યું છે. પોલીસ  ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન મળેલી બાતમી હકીકતના આધારે વડોદરા શહેરમાં આવેલા જામ્બુવા બ્રિજ વિસ્તારની અંદર અલ્ટ્રાટેક સિમેન્ટ નો ડુપ્લિકેટ આ કારખાનું પોલીસે ઝડપી પાડ્યું હતું . તેમજ કારખાના ની અંદર રહેલ તમામ મુદ્દામાલ અને આરોપીને ઝડપી પાડી વડોદરા પોલિસે આગળ ની કાર્યવાહી હાથ ધરેલ હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon