દહેગામ કોંગ્રેસ માં ભંગાણ વખતસિંહ ચૌહાણ સામે કોંગ્રેસ ના બે પૂર્વ નેતાઓ ચૂંટણી ના જંગ માં સામે પડ્યા - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/cwgsovmskszby80c/" left="-10"]

દહેગામ કોંગ્રેસ માં ભંગાણ વખતસિંહ ચૌહાણ સામે કોંગ્રેસ ના બે પૂર્વ નેતાઓ ચૂંટણી ના જંગ માં સામે પડ્યા


દહેગામ વિધાનસભા ચૂંટણી માટે ફોર્મ ભરવા માટે આજે છેલ્લો દિવસ હોઈ કોંગ્રેસ પાર્ટી દ્વારા દહેગામ વિધાનસભા ના ઉમેદવાર તરીકે ગઈકાલે સાંજે વખતસિંહ ચૌહાણ ને ઉમેદવાર તરીકે પસંદ કરાયા બાદ સાંજે પૂર્વ ધારાસભ્ય કામિનીબા કેટલાક સમય થી નારાજ હતા ને કોંગ્રેસ દ્વારા ટિકિટ ના મળવાને કારણે આજે સવારે કામિનીબા એ રેલી યોજી અપક્ષ ફોર્મ ભરાવ્યું હતું ત્યાર બાદ દહેગામ કોંગ્રેસ ના તાલુકા પ્રમુખ બાબુસિંહ ઝાલા પણ 37 વર્ષ થી કોંગ્રેસ પાર્ટી માં કામ કરે છે છતાં ટિકિટ ના મળવાને કારણે અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવી છે જેથી કોંગ્રેસ માં પણ એક સાંધે અને તેર તૂટે તેવી સ્થિતિ જોવા મળી રહી છે., , ,દહેગામ રિપોર્ટર :મહેશસિંહ રાઠોડ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]