એકલવાયું જીવન જીવતા સિનિયર સિટિઝનની વ્હારે વિરપુરની સી ટીમ.... - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/cvvriiavhgo6hj0b/" left="-10"]

એકલવાયું જીવન જીવતા સિનિયર સિટિઝનની વ્હારે વિરપુરની સી ટીમ….


મહીસાગર જિલ્લામાં તાજેતરમાં બનેલ વૃદ્ધ મહિલા પર દુષ્કર્મની ઘટનાને લઈ મહીસાગર જિલ્લા પોલીસ દ્વારા સિનિયર સિટીઝન લોકોની સુરક્ષાની ચિંતાનો નવો અભિગમ અપનાવ્યો છે જિલ્લામાં એકલવાયુ જીવન જીવતા સિનીયર સીટીઝનની સુરક્ષાઓ અને આસ્મીક સમસ્યાઓને લઈને જિલ્લા પોલીસવડાએ સી ટીમને જવાબદારી સોંપીને તેઓની મુલાકાત લેવા જણાવ્યું છે જે અંતર્ગત વિરપુર વિસ્તારના સિનિયર સિટીઝન લોકોની સુરક્ષાને ધ્યાનમાં લઈ વિરપુર પોલીસની સી ટીમ દ્વારા મુલાકાત કરવામાં આવી હતી અણધારી આકસ્મિક સમસ્યા કે હેરાન ગતિ સમય વિરપુર પોલીસ સ્ટેશન તેમજ કંટ્રોલ રૂમ અને વિરપુર પીએસઆઈ મોબાઈલ નંબરો તેઓના મોબાઈલમાં સેવ કરી જરૂર પડે કોલ કરવા જેવી માહિતી સીનીયર સીટીઝનોને પૂરી પાડવામાં આવી હતી...

રિપોર્ટર . પ્રકાશ ઠાકોર વીરપુર મહીસાગર


7874548503
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]