અમદાવાદ માં Brts રૂટ પર અકસ્માત ના બનાવ વધવાનું કારણ આડેધડ ચાલતી પબ્લિક ને વાહનચાલકો ને Brts બસ ના ડ્રાઇવર ચાલુ ડ્રાઈવિગે મોબાઈલ પર વાર કરવી - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/curovodv7tkp0dy5/" left="-10"]

અમદાવાદ માં Brts રૂટ પર અકસ્માત ના બનાવ વધવાનું કારણ આડેધડ ચાલતી પબ્લિક ને વાહનચાલકો ને Brts બસ ના ડ્રાઇવર ચાલુ ડ્રાઈવિગે મોબાઈલ પર વાર કરવી


તા:-૨૧/૧૦/૨૦૨૨

અમદાવાદ માં છેલ્લા ઘણા સમય થી Brts રૂટ પર અકસ્માત ના બનાવો બનતા હોય છે જેની પાછળ નું કારણ રોડ પણ આંખ બંધ કરી ને ચાલતી પબ્લિક ને વાહનચાલકો અને પછી Amts કે Brts બસ માં ડ્રાઈવર મિત્રો એક બસ જે ઓવરલોડ હોઈ છે જેમાં રોજે મુસાફરી કરનાર મુઆફરો ને એક જગ્યાએ થી બીજી જગ્યાએ જવા માટે અમદાવાદની જીવ દોરી સમાન ગણાતી Amts બસ અને બીજી Brts બસ સેવા નો લોભ અમદાવાદ ની પબ્લિક ભુર પુર ફાયદો લે છે પણ એજ પબ્લિક રોડ પણ આંખ બંધ કરી ને ચાલે તો એમાં વાંક કોનો બીજું કે અમદાવાદ માં દિવસે ને દિવસે વાહનવ્યવહાર માં સતત વધારો જોવા મળે છે જેના લીધે amts અને Brts રૂટ પર અવર નવર અકસ્માત જોવા મળે છે

હાલ કાલે નરોડા પાસે એક brts બસ ચાલકે રોડ પર મોનિગ વોક પર નિકરેલ એક યુવતી હડફેટે લીધેલ જેના કારણે યુવતી નો ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું

અકસ્માત માં વધુ બનાવો માં Brts બસ ચાલકો ચાલુ વાહને મોબાઈલ પર વાત કરતા વધુ નજરે પડે છે એક સ્ટોપ થી બીજા સ્ટોપ આવે ત્યાં સુધી મોબાઈલ ચાલુ હોય છે ને જેવું સ્ટોપ થી ગાડી આગળ ચાલે એટલે તરતજ મોબાઈલ ડ્રાઈવર ને કાને લાગી જાય છે જેના કારણે પણ અકસ્માત થતો હોય છે

brts રૂટ પર આડેધડ ચાલતા વાહનચાલકો અને રોડ ક્રોસ કરતી પબ્લિક ના કારણે પણ અકસ્માત થતો હોઈ છે

માટે એકલો કોઈ Brts કે એસ ટી બસ કે પછી Amts બસ કે પછી અન્ય કોઈ વાહનો નો વાંક નો કહેવાય આવું મારા સર્વે મુજબ મેં જોયું છે કોઈ બસ ચાલકે રોડ પર સારી રીતે બસ ચલતા હોઈ છે તો ત્યાં પબ્લિક અને વાહન ચાલક ઘરે કે ઓફિસે જવા માટે ઉતાવર પર આડેધડ રોડ ક્રોસ કરે જેના કારણે પણ અકસ્માત થાય છે માટે દરેક પોતાની જવાબદારી થી કામ કરે છે આવા બનાવો ઓછા બને તેવું શક્ય છે

રિપોર્ટ:-ધામેલ દીપકકુમાર જી
અમદાવાદ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]