ધોરણ પાંચ ની વિદ્યાર્થીની સાથે 55 વર્ષે આધેડ બીભત્સ હર્ષદ કરતો વીડિયો વાયરલ પોલીસે દુષ્કર્મ અને પોલીસોની ફરિયાદ દાખલ થઈ - At This Time

ધોરણ પાંચ ની વિદ્યાર્થીની સાથે 55 વર્ષે આધેડ બીભત્સ હર્ષદ કરતો વીડિયો વાયરલ પોલીસે દુષ્કર્મ અને પોલીસોની ફરિયાદ દાખલ થઈ


બરવાળા એતક ગામના 55 વર્ષીય શખ્સ ગામની ધોરણ પાંચ ની વિદ્યાર્થીની સાથે બીભત્સ ચેનચળા કરતો વીડિયો વાયરલ થતા ખળભળાટ મચ્યો છે વિડીયો વાયરલ થતા ભોગ બનનાર સગીરાના વાલીએ બરવાળા પોલીસમાં વિરોધ ફરિયાદ નોંધાવતા બરવાળા પોલીસે તપાસ કરતા આ વિધની આધેડે અન્ય બે સગીરાઓ સાથે બીભત્સ ચેનચાળા કર્યાનું જાણવા મળ્યું હતું પોલીસે વિધમી આધેડ વિરુદ્ધ દુષ્કર્મ પોસ્કો અને બિભત્સ ચેન ચાળાની ફરિયાદ નોંધ આરોપીને પકડવા શોધખોળ શરૂ કરી હતી મળતી વિગતો અનુસાર બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાના એક ગામનો આધેડ એક સગીરા સાથે બિભત્સ ચેનચાળા કરતો હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વીડીયો વાયરલ થયો હતો વીડિયોમાં એક આધેડ ધોરણ પાંચ ની વિદ્યાર્થીની સાથે જાહેરમાં દુષ્કર્મ ગુજરતો હોય તેવું નજરે પડ્યું હતું વિડીયો વાયરલ થયા બાદ ભોગ બનનાર સગીરાના વાલીને જાણ થતા સગીરાના પોલીસને જાણ કરી હતી કે અમારી દીકરીને વલ્લી મામદ વડીયા અવાવરું જગ્યાએ લઈ જઈને ધાકધમકી આપીને દુષ્કર્મ ગુજાર્યું છે જેથી બરવાળા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી પોલીસે વાયરલ વિડીયો અને માતા-પિતાની ફરિયાદના આધારે તપાસ હાથ ધરી હતી જ્યાં આ આધેડ વલ્લી મામદ વડીયા હોવાનું જાણવા મળ્યું હતું સાથે વધુ તપાસમાં આધેડે અન્ય બે સગીરાઓ સાથે પણ બિભત્સ ચેનચાળા કર્યા હોવાનું સામે આવતા બરવાળા પોલીસે વિધમી વલ્લી મામદ વડીયા વિરોધ દુષ્કર્મ પોસકો અને બિભત્સ ચેનચાળા કલમ હેઠળ ગુનો નોંધી ને આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.

બોટાદ બ્યુરો:ચિંતન વાગડીયા

મો:૮૦૦૦૮૩૪૮૮૮


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.