નવીનભાઈ માણેક ગુમ થયેલ છે - At This Time

નવીનભાઈ માણેક ગુમ થયેલ છે


રાજકોટ 150 ફુટ રીંગ પર સોમનાથ સોસાયટીમા રહેતા નિવૃત જીવન જીવતા
નવીનભાઇ માણેક છેલ્લા 10 દિવસથી ગુમ થયેલ છે. તેમનો પરીવાર ખુબ ચીંતાતુર છે. નવીનભાઇના ગુમ થવા અંગે પોલીસમાં ફરીયાદ પણ નોંધાવામાં આવી છે. નવીનભાઇના પુત્ર ચિંતનભાઇ માણેકે જણાવ્યુ કે મારા પિતાશ્રી ઘરેથી સાયકલ લઇને ગત તા. 26ના કોઠારીયા તરફ ગયા હતા ત્યારબાદ તેનો કોઇ પતો નથી. નવીનભાઇ માણેકે કોફી કલરનો સર્ટ અને બ્લેક કલરનો પેન્ટ પહેરેલ છે. ઉપરોક્ત ફોટો દર્શાવેલ કોઈ પણ વ્યક્તિને ધ્યાને આવે તો મો. 79909 08052 / 94282 32322 સંપર્ક કરવો

રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો. 98255 18418
મો. 75758 63292


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.