જાણો જસદણમાં આવતીકાલે ક્યાં ક્યાં વિસ્તારમા લાઇટનો કાપ રહેશે - At This Time

જાણો જસદણમાં આવતીકાલે ક્યાં ક્યાં વિસ્તારમા લાઇટનો કાપ રહેશે


જસદણમાં આવતીકાલે 15.10.2023 ના રવિવારના રોજ 11 કે. વી ગેબંશા અર્બન ફિડરમાં સવારે 09 થી બપોરે 2.30 સુધી બંધ રહેશે. જેમાં. ગોખલાણા રોડ, રામેશ્વર નગર, લાતી પ્લોટ, લોહિયા નગર, જૂનું બસ સ્ટેશન, મેઈન બજાર, ગેબંશા સોસાયટી, ખાટકી ચોક, સિવિલ હોસ્પિટલ, મોતિ ચોક, છત્રી બજાર, જૂની નગર પાલિકા તથા તેની આજુબાજુ વિસ્તારમા લાઈટ બંધ રહેશે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.