ખેતરો માં પાણી ભરાતા મગફળી નો પાક પાણી ડૂબ - At This Time

ખેતરો માં પાણી ભરાતા મગફળી નો પાક પાણી ડૂબ


બીપરજોય વાવાજોડા સમયે વરસાદ થતા હોશ ભેર ખેડૂતો એ મગફાડી નું વાવેતર કરી દીધું હતું પરંતુ પોરબંદર સહીત ગુજરાત ભર માં સતત બે દિવસ થી પડી રહેલ ભારે વરસાદ ના કારણે મોટુ નુકસાન જોવા મળી રહ્યું છે ત્યારે હાલ ભારે વરસાદ થતા પોરબંદર ના બરડા પંથક ખેતરો માં પાણી ભરાય જતા હાલ મગફળી નો પાક પાણી માં ગરકાવ થયો છે જેને લીધે ધરતી પુત્રો ચિંતા માં મુકાયા છે જો પાણી નહીં ઓસરે તો મગફળી નો પાક સંપૂર્ણ નાસ થવાની પણ પુરેપુરી શક્યતા છે જેને પગલે હાલ બરડા નો ખેડૂત ચિંતા માં મુકાયો છે


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.