લાંગાએ 'પરવાનાની દુકાન' ખોલી હતી, મળતિયાઓને શોધવા કવાયત - At This Time

લાંગાએ ‘પરવાનાની દુકાન’ ખોલી હતી, મળતિયાઓને શોધવા કવાયત


ગાંધીનગર જિલ્લાના પૂર્વ કલેક્ટર અને હવે ભ્રષ્ટાચારના આરોપી બનેલા એસ. કે. લાંગાએ હથિયારના પરવાના મંજૂર કરવામાં અને નદીની રેતીની લીઝ આપવામાં પણ નિયમો નેવે મૂક્યા હોવાનું બહાર આવ્યું છે. લાંગાના કાર્યકાળમાં અનેક માથાભારે અને વિવાદાસ્પદ તત્ત્વોએ પણ મેળવી લીધા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.