પાલડી જેતબાઈમાં મંદિરે આહીર સમાજ દ્વારા આયોજિત 14માં સમુહલગ્ન સમારોહના હિસાબ અને ઋણ સ્વીકાર કાર્યક્રમ યોજાયો - At This Time

પાલડી જેતબાઈમાં મંદિરે આહીર સમાજ દ્વારા આયોજિત 14માં સમુહલગ્ન સમારોહના હિસાબ અને ઋણ સ્વીકાર કાર્યક્રમ યોજાયો


પાલડી મુકામે ઉંડવીમાં યોજાયેલ 14માં સમુહલગ્ન સમારોહનો હિસાબ રજુ કરવામાં આવ્યો હતો તથા આહીર સમાજ દ્વારા ઉંડવી ગામના આગેવાનો અને સ્વયંસેવકોનો સમુહલગ્નની સફળતા માટે આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો આગેવાનો દ્વારા આવતા સમુહલગ્નમાં વધુમાં વધુ વરકન્યા જોડાઈ તે માટે અપિલ કરી હતી આવતા 15માં સમુહલગ્ન તા 14/12/2024ના રોજ પાંચતલાવડા મુકામે યોજાશે આ તારીખમાં કોઈ જ્ઞાતિજનો એ ઘરે લગ્ન ન રાખવા અનુરોધ કરવામાં આવ્યો હતો આજની હિસાબની મિટિંગમાં હાજર સૌ આગેવાનો અને યુવાનોનો સમુહલગ્ન સમિતિ દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.તેમજ જેતબાઈમાં કમીટીના સભ્યોએ ભોજન પ્રસાદની તથા તમામ વ્યવસ્થાઓ ખુબ સારી રીતે કરી હતી


+1919825372002
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.