ગીર સોમનાથ જિલ્લા વિકાસ અધિકારી રવિન્દ્ર ખતાલેનો 1 જાન્યુઆરીએ જન્મદિવસ* - At This Time

ગીર સોમનાથ જિલ્લા વિકાસ અધિકારી રવિન્દ્ર ખતાલેનો 1 જાન્યુઆરીએ જન્મદિવસ*


*ગીર સોમનાથ જિલ્લા વિકાસ અધિકારી રવિન્દ્ર ખતાલેનો 1 જાન્યુઆરીએ જન્મદિવસ*

ઈસુના નવા વર્ષના પ્રથમ દિવસે જ ગીર-સોમનાથ જિલ્લાના ઉત્સાહી-લોકાભીમુખ- કુશળ પ્રશાસક રવિન્દ્ર ખતાલેનો 1 જાન્યુઆરી (સોમવારે) જન્મદિવસ

મહારાષ્ટ્રના નાસિક ખાતે તારીખ 1-1-1990 ના રોજ જન્મેલા, તેઓએ મેકેનિકલ એન્જિનિયરિંગ તથા આઈ. એ. એસ. પરીક્ષા ઉચ્ચ ગુણાંકો સાથે પાસ કરી તથા 2016 માં રાજ્ય સનદી સેવામાં જોડાયા. સુરેન્દ્રનગર ખાતે પ્રોફેશનલ ફરજ બજાવી, ધરમપુર વલસાડ આસિસ્ટન્ટ કલેકટર બન્યા. ત્યાર બાદ ડેપ્યુટી સેક્રેટરી ખેતીવાડી ગાંધીનગર અને અને હાલ ગીર- સોમનાથ જિલ્લા વિકાસ અધિકારી તરીકે કાર્યરત છે.
વહીવટી તંત્રમાં કાર્ય સમર્પિત એવા, આ અધિકારીના જન્મદિવસે ઠેર ઠેરથી અભિનંદન શુભેચ્છાઓ નો વરસાદ મોબાઈલ નંબર. 9978406495 ઉપર થઈ રહ્યો છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.