વિસાવદર ના ગીરમધ્યેઆવેલ કનકાઈ મન્દિરે અક્ષત તેમજ પત્રિકામાતાજી નેઆપવામાં આવ્યા - At This Time

વિસાવદર ના ગીરમધ્યેઆવેલ કનકાઈ મન્દિરે અક્ષત તેમજ પત્રિકામાતાજી નેઆપવામાં આવ્યા


વિસાવદર ના ગીરમધ્યેઆવેલ કનકાઈ મન્દિરે અક્ષત તેમજ પત્રિકામાતાજી નેઆપવામાં આવ્યાવિસાવદર તાલુકાના ગીરમધ્યેઆવેલ જંગલ માં 48કુળના કુળદેવી એવા માં કાનકાઈમાતાજી બિરાજમાન છે ત્યારે અયોધ્યામાં 22જાન્યુઆરી ના રોજ શ્રી રામભગવાન નીમૂર્તિ પ્રતિષ્ઠાયોજાયરહેલ છે ત્યારે સમગ્રભારતના તમામ શહેર તેમજ ગામડા માં અયોધ્યા થીઆવેલ અક્ષત તેમજ પત્રિકા અને નૂતન રામમન્દિર નોફોટોવિશ્વહિન્દૂપરિસદ દ્વારા ધરે ધરે અક્ષત અને પત્રિકા પહોંચાડવામાં આવીરહેલ છે ત્યારે વિસાવદર વિશ્વ હિન્દૂ પરિસદ ના હરેશસાવલિયા અરવિંદ ગોંડલીયા દ્વારા ધરે ધરે અક્ષત વિતરણ કરવામાં આવીરહેલ છે ત્યારે આજરોજ પરિસદ ના કાર્યકર જીગ્નેશ મહેતા દ્વારા કનકાઈ મન્દિરે માતાજી ને અક્ષત પોટલી તેમજ પત્રિકાઅર્પણ કરવામાં આવેલ હતી ત્યારે કનકાઈ મન્દિર ના દેવાંગભાઈ ઓઝા દ્વારા અક્ષત તેમજ પત્રિકા નો સહર્ષ સ્વીકાર કરીને આવનારી 22જાન્યુઆરી ના રોજ કનકાઈ મન્દિરે વિશેસ પૂજા અર્ચના કરીને દિવાળી ઉજવસુ તેવું મીડિયા ને જણાવેલ

રિપોર્ટ હરેશ મહેતા વિસાવદર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.