OTT પર તમામ હદ પાર કરે છે આ વેબ સિરીઝ, બોલ્ડનેસની તમામ હદો તોડી નાખી - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/ott-%e0%aa%aa%e0%aa%b0-%e0%aa%a4%e0%aa%ae%e0%aa%be%e0%aa%ae-%e0%aa%b9%e0%aa%a6-%e0%aa%aa%e0%aa%be%e0%aa%b0-%e0%aa%95%e0%aa%b0%e0%ab%87-%e0%aa%9b%e0%ab%87-%e0%aa%86-%e0%aa%b5%e0%ab%87%e0%aa%ac/" left="-10"]

OTT પર તમામ હદ પાર કરે છે આ વેબ સિરીઝ, બોલ્ડનેસની તમામ હદો તોડી નાખી


આજની આ પોસ્ટમાં આપણે કેટલીક એવી વેબ સિરીઝ વિશે જાણીશું જેણે રિલીઝ થતાની સાથે જ હંગામો મચાવી દીધો. અત્યારે OTTની દુનિયા એવી છે કે લોકો થિયેટરોમાં જવાના બદલે ઘરે બેસીને ઓટીટી પ્લટફોર્મ પર મુવી જોવાનું પસંદ કરે છે....

એવામાં આજે અમે આપને જણાવીશું કે ઓટીટીની એવી બોલ્ડ વેબ સિરિઝ વિશે કે જેને તમે એકલા જ જોઈ શકશો. કારણ કે તમે આ વેબ સિરિઝ પરિવાર સાથે જોશો તો શરમનો સામનો કરવો પડશે.... ત્યારે આજે અમે આપને જણાવીશુ બોલ્ડનેસની તમામ હદો પાર કરી નાખી છે...

ચોલ હાઉસ
ઉલ્લુ એપની આ વેબ સિરીઝની ખૂબ જ ચર્ચા થઈ રહી છે. તેમાં ઘણા બોલ્ડ સીન્સ છે

સિંસકિયા પલંગતોડ
ઉલ્લુ ટીવીની આ વેબ સિરીઝમાં બોલ્ડ સીન જોરદાર રીતે ફિલ્માવવામાં આવ્યા છે. તે જોવા માટે તમારે સબ્સ્ક્રાઇબ કરવું પડશે

મટકી
ઉલ્લુ એપની આ બીજી બોલ્ડ વેબ સિરીઝ છે. તમારા પરિવાર સાથે આ સિરીઝ જોવાની ભૂલ ન કરો.

લવલી મસાજ પાર્લર
ઉલ્લુ એપની આ બોલ્ડ વેબ સિરીઝની બે સીઝન આવી ગઈ છે. આ સિરીઝમાં બોલ્ડનેસની તમામ હદો વટાવી દેવામાં આવી છે.

કવિતા ભાભી
ઉલ્લુ એપ પર આ વેબ સિરીઝમાં ખૂબ જ બોલ્ડ કન્ટેન્ટ આપવામાં આવ્યું છે. આ સિરીઝને એકલા જોવી સારું રહેશે

મોના હોમ ડિલિવરી
આ વેબ સિરીઝ ઉલ્લુ ટીવી પર હાજર છે. ખાસ વાત એ છે કે તેને જોવા માટે તમારે કોઈપણ પ્રકારના પૈસા ચૂકવવાના નથી.

ચરમસુખ
ઉલ્લુ ટીવીની આ ખૂબ જ બોલ્ડ વેબ સિરીઝ છે. આ શ્રેણી પુખ્ત વયના વિષય પર આધારિત છે, તેથી તમે તેને ફક્ત તમારા મિત્રો સાથે જ જોઈ શકો છો.

આમ તમે આ વેબ સિરિઝ બંધ બારણે જોઈ શકો છો અથવા તો ગોદડુ ઓઢીને તમે આ સિરિઝ જોઈ શકો છો....


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]