રાજ્ય સરકાર ની ડીઝીટલ વેબ સાઇટ ની ઓનલાઈન સેવા લાંબા સમય થી છે ઠપ સરકારે મોટી મોટી જાહેરાત તો ઘણી કરે છે પણ એની પાછળ કામગીરી કરે છે ખરા ??? - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/c0cul5kfcakgyg5e/" left="-10"]

રાજ્ય સરકાર ની ડીઝીટલ વેબ સાઇટ ની ઓનલાઈન સેવા લાંબા સમય થી છે ઠપ સરકારે મોટી મોટી જાહેરાત તો ઘણી કરે છે પણ એની પાછળ કામગીરી કરે છે ખરા ???


તા:-૨૯/૦૩/૨૦૨૪
અમદાવાદ

ગુજરાત સરકાર ની ડિજિટલ પોર્ટલ એટલે ડીઝીટલ ગુજરાત જેમાં નાગરિક ને એના એની બધી સમસ્યાઓ નું સમાધાન મળી જાય પણ આ વાત ખાલી કાગર પર જ છે સરકાર જાહેરાત તો કરી કે ડીઝીટલ ગુજરાત વેબ પોર્ટલ માં તમે આધાર કાર્ડ રેશનકાર્ડ આવક નો દાખલો જન્મ નું પ્રમાણપત્ર જાતિ જો દાખલો જેવી બીજી ઘણી બધી નાની મોટી અરજીઓ કરી શકો છો પણ આ વેબ પેજ છેલ્લા કેટલા સમય થી ઠપ પડ્યું છે ખાલી શોભા ના ગાંઠ્યા જેવું છે આમાં પબ્લિક હેરાન થાય છે સરકાર મોટી મોટી જાહેરાત તો કરે છે તો એની પાછળ કામગીરી કેમ કરતા નથી ચૂંટણી આવે ત્યારે મોટી વાતો કરે ને ચૂંટણી પછી જેમ છે તેમ નું તેમ રહે છે છેલ્લા કેટલા વર્ષો થી ઓનલાઈન કરવાની વાતો પણ કરી પણ એની પાછળ કામગીરી નો થઈ પબ્લિક ને જેની જરૂર છે તે ઓનલાઈન નથી ને પબ્લિક ને મિલકત વેરો લાઈટ બિલ પાણી વેરા અને મોટર વાહનનો ઇ મેમાં પણ ઓનલાઈન થઈ ગયા છે પણ પબ્લિક ની જરૂર છે તે વેબ સાઇટ નું કામ હજુ પેડિંગ પડ્યું છે જોવી પબ્લિક ની સમસ્યાઓ પર રાજ્ય સરકાર સુ કામગીરી કરે છે

રિપોર્ટ:-ધામેલ દીપકકુમાર જી
અમદાવાદ


9033343315
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]