આજે લાયન્સ કલબ ઓફ સિહોર દ્વારા આજરોજ પુર્વ લાયન્સ પ્રમુખ શ્રી જશુભાઇ ના માતુશ્રી ભાગીરથી બેન જમનાદાસ મુની ના સ્મરણારથે ધ્રુબકા પ્રા.શાળા મા સુલેખન સ્પર્ધા યોજવામા આવેલ - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/bt5zuj80rqahjo3g/" left="-10"]

આજે લાયન્સ કલબ ઓફ સિહોર દ્વારા આજરોજ પુર્વ લાયન્સ પ્રમુખ શ્રી જશુભાઇ ના માતુશ્રી ભાગીરથી બેન જમનાદાસ મુની ના સ્મરણારથે ધ્રુબકા પ્રા.શાળા મા સુલેખન સ્પર્ધા યોજવામા આવેલ


આજે લાયન્સ કલબ ઓફ સિહોર દ્વારા આજરોજ પુર્વ લાયન્સ પ્રમુખ શ્રી જશુભાઇ ના માતુશ્રી ભાગીરથી બેન જમનાદાસ મુની ના સ્મરણારથે ધ્રુબકા પ્રા.શાળા મા સુલેખન સ્પર્ધા યોજવામા આવેલ શાળાના આચાર્ય શ્રી અકબરભાઇ ત્થા શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ વિજેતા શ્રી હિંમત ભાઈ ત્થા શિક્ષક સ્ટાફ નો સુંદર સહયોગ રહ્યો. ધ્રુબકા પ્રા.શાળા ના શિક્ષકો નો વિદ્યાર્થીઓ સાથે વ્યવહાર-વર્તન અને શિક્ષણ આપવાની અદભુત ટેક્નિક જોઈ ને આ કાર્યક્રમ મા આર્થિક સહકાર આપનાર શ્રી જશુભાઇ મુની નુ હદય ગદગદીત થઈ ગયુ. આ સાથે ધ્રુબકા પ્રા.શાળા ના શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ વિજેતા શ્રી હિંમત ભાઈ નુ લાયન્સ કલબ દ્વારા શાલ ઓઢાડી સન્માન કરવામા આવેલ. અને સુલેખન સ્પર્ધા મા વિજયી થનાર ને સન્માન પત્ર ત્થા રોકડ રકમ ના પુરસ્કાર આપી ને સન્માનિત કરવા મા આવ્યા હતા.સુલેખન સ્પર્ધા મા 100 ઉપરાંત બાળકો એ લાભ લીધેલ. આ કાર્યક્રમ મા પુર્વ પ્રમુખ જશુભાઇ મુની ત્થા વર્તમાન પ્રમુખ ડો.પ્રશાંત બી.આસ્તિક હાજર રહયા હતા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]