ઇડરના રમલેશ્વર તળાવ નજીક પોલીસે રેઇડ કરી 5 ઇસમોને જુગાર રમતા ઝડપી 1 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો - At This Time

ઇડરના રમલેશ્વર તળાવ નજીક પોલીસે રેઇડ કરી 5 ઇસમોને જુગાર રમતા ઝડપી 1 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો


ઇડરના રમલેશ્વર તળાવ નજીક પોલીસે રેઇડ કરી 5 ઇસમોને જુગાર રમતા ઝડપી 1 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો

ઈડર પો.સ.ઇ કે.યુ.ચૌધરી ને મળેલ બાતમી આધારે પોલીસ સ્ટાફના માણસો સાથે ઇડરના રમલેશ્વર તળાવ નજીક ટાંકા પાસે પૈસા-પાનાનો હાર જીતનો જુગાર રમતા
ઈસમો ઉપર રેઇડ કરી જુગાર રમતા ઈસમો પૈકી પાંચ ઈસમને કોર્ડન કરી પકડી પાડી અંગઝડતી કરી કુલ.
રૂ.૧,૦૦,૬૯૦ નો મુદ્દામાલ કબ્જે કરી જુગારનો કેસ શોધી કાઢી ઈડર પોલીસ સ્ટેશન ખાતે જુગાર ધારા ક.૧૨ મુજબ ગુન્હો રજી કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરવામા આવી હતી.

કબ્જે કરેલ મુદામાલ –
(૧) અલગ અલગ દરની ચલણી નોટો મળી રોકડ કુલ રૂ.૩૩,૬૯૦
(૨) ચાર મોબાઇલ ફોન કુલ કી.રૂ. ૧૭,૦૦૦
(૩) એક અલ્ટો ૮૦૦ ગાડી રજી નંબર જીજે-૧૩-એન-૩૭૦૩ જેની કિ.રૂ.૫૦,૦૦૦

આરોપી
-
(૧) ચંદુભાઇ વીરાભાઇ પરમાર રહે.જુનાચામુ તા.વડાલી જી.સાબરકાઠા
(૨) મહેશભાઇ ખેમાભાઇ પરમાર રહે.જુના ચામુ તા.વડાલી જી.સાબરકાઠા
(૩) અશોકભાઇ સરતાનભાઇ ઓડ રહે.જુના ચામુ તા.વડાલી જી.સાબરકાઠા
શાંતિ
(૪) આશીષભાઇ વિનોદભાઇ ગમાર રહે.રમલેશ્વર તળાવ ઇડર તા.ઇડર જી.સાબરકાંઠા
(૫) ઇશ્વરભાઇ નરસિંહભાઈ વણઝારા રહે.વણઝારા વાસ ઈડર તા.ઇડર જી.સાબરકાઠા

રીપોર્ટ : કુલદીપ ભાટીયા સાબરકાંઠા


9723313531
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.