જસદણ મુકામે કોંગ્રેસ ચૂંટણીને અનુલક્ષીને મીટીંગનું આયોજન કરવામાં આવ્યુ - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/brbtkuk67smj9ra5/" left="-10"]

જસદણ મુકામે કોંગ્રેસ ચૂંટણીને અનુલક્ષીને મીટીંગનું આયોજન કરવામાં આવ્યુ


જસદણ મુકામે કોંગ્રેસ ચૂંટણીને અનુલક્ષીને મીટીંગનું આયોજન કરવામાં આવ્યુ

જન મિત્ર,બુથ Mission 2022 વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષીને કામગીરી, જેવા મુદ્દાઓ પર પ્રદેશ આગેવાનો દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને આ કાર્યક્રમમાં ઉપસ્થિત રાજકોટ લોકસભાના પ્રભારી પન્નાચંદજી, રાજકોટ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ અર્જુન ખાટરીયા સાહેબ, જસદણ વિધાનસભાના પ્રભારી શ્રી વિદ્યાશંકર જોશીજી, સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ કલ્પના ધોરીયા, રાજકોટ મહિલા મોરચાના પ્રમુખ, પૂર્વ ધારાસભ્ય ભોળા ગોહિલ, રાજકોટ જિલ્લા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ અવસર નાકિયા, જસદણ વિછીયા તાલુકા પંચાયતના પ્રમુખઓ, જિલ્લા પંચાયત સદસ્ય,તાલુકા પંચાયત સદસ્ય, નગરપાલિકાના સદસ્યો તેમજ તાલુકા અને જિલ્લાના હોદ્દેદારો કાર્યકર્તા મિત્રો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]