8 લાખથી વધુ નો મુદ્દા માલ ની ચોરી કરતી ચાર શખ્સોની ગેંગ ઝડપાઈ - At This Time

8 લાખથી વધુ નો મુદ્દા માલ ની ચોરી કરતી ચાર શખ્સોની ગેંગ ઝડપાઈ


સાબરકાંઠા થી મહત્વના સમાચાર સામે આવ્યા. સાબરકાંઠામાં ગ્રેનાઇટ કટીંગ કરી ચોરી કરતી ગેંગ ઝડપાઈ છે 8 લાખથી વધુ નો મુદ્દા માલ ની ચોરી કરતી ચાર શખ્સોની ગેંગ ઝડપાઈ ટેકનિકલ સિવિલન્સ ના આધારે પોલીસે તપાસ હાથ ધરેલ ચાર શખ્સો ચોરી કરેલ સામાન વેચવા જતાં બાતમીના આધારે ઝડપી પાડવામાં આવ્યા
ચાર શખ્સો સામાન્ય વેચવા જતા હતા ત્યારે કારની ડીકીમાં ગ્રેનાઇટ કટીંગ ની બ્લેડ તથા ચાર ઈસમો પોલીસ સકંજામાં વધુમાં પોલીસ કાર્યવાહી હાથ ધરેલ છે
રિપોર્ટર મંજૂર ખણુસિયા હિંમતનગર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.