સુલતાનપુર ગામ ખાતે ભાજપ નીચૂંટણી લક્ષી મીટીંગ મળી - At This Time

સુલતાનપુર ગામ ખાતે ભાજપ નીચૂંટણી લક્ષી મીટીંગ મળી


સુલતાનપુર ગામ ખાતે ભાજપ નીચૂંટણી લક્ષી મીટીંગ મળી

વડનગર તાલુકા નું સુલતાનપુર ગામ ખાતે ખેરાલુ ના ધારાસભ્ય સરદાર ચૌઘરી ને બાર પરા ચાર મેવાસ ના મંત્રી દિનેશ ઠાકોર ના ધરે જમવા પધાર્યા અને તેની સાથે ચૂંટણી નિમિત્તે મીટિંગ કરી હતી તેમાં મહેસાણા જિલ્લા ભાજપ ના મંત્રી મહેશ પટેલ, વડનગર તાલુકા ભાજપ પ્રમુખ કલજી ઠાકોર લોકસભા ની ચૂંટણી લક્ષી ને વિચાર વિમર્શ કર્યો હતો તથા ચૂંટણી રણનીતિ નક્કી કરવામાં આવી હતી .


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.