માળીયા હાટીના તાલુકાના મોટીધણેજ ગામે પ્લોટ વિસ્તારમાં વનકુટિર પાસે જાહેરમાં જુગાર રમતા જુગારીઓ ઝડપાયા - At This Time

માળીયા હાટીના તાલુકાના મોટીધણેજ ગામે પ્લોટ વિસ્તારમાં વનકુટિર પાસે જાહેરમાં જુગાર રમતા જુગારીઓ ઝડપાયા


માળીયા હાટીના પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ બી.કે.ચાવડાના માર્ગદર્શન હેઠળ વિમલભાઈ ડોબરીયા, કમલેશભાઈ ડાંગર, વિજયભાઈ બાબરીયા, રાજુભાઇ સહિત પોલીસ સ્ટાફને સંયુકતમાં ખાનગી ચોકકસ અને આધારભુત બાતમી હકીકત મળેલ કે મોટીધણેજ ગામે પ્લોટ વિસ્તારમાં વનકુટિર પાસે જાહેરમાં જેન્તી બાબુભાઈ વાજા, પ્રવીણ સરમણભાઈ વાઢેર, રામા અરશીભાઈ ચુડાસમા, લાખા સામતભાઈ ચુડાસમા સહિતના જુગારીઓ હાર જીતનો જુગાર રમી રમતા રોકડ રૂ.5570/ અને મો.નંગ 4 રૂ.15500/ના સાથે રૂ 21070/કુલ મુદ્દામાલ રેઈડ દરમ્યાન મળી આવતા માળીયા હાટીના પોલીસ સ્ટેશનમા ગુન્હો રજીસ્ટર કરવામા આવેલ છે.

📷 કેમેરામેન ભાવિન ઠકરાર

રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો.98255 18418
મો.75758 63292


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.