બરવાળા તાલુકાના ખાંભડા ડેમ ખાતે સ્વાંતત્ર્ય પર્વની ઉજવણી. - At This Time

બરવાળા તાલુકાના ખાંભડા ડેમ ખાતે સ્વાંતત્ર્ય પર્વની ઉજવણી.


ખાંભડા ડેમ પર તિરંગો લહેરાવ્યો.

ડ્રોન કેમેરાના અદ્ભુત દ્રશ્યો જોવા મળ્યા.

ડેમ પર રાત્રીના સમયે ભવ્ય તિરંગા લાઈટીંગ કરાયું.

દેશ ભક્તિનો અનોખા દૃશ્યો જોવા મળ્યા.

રિપોર્ટર:ચિંતન વાગડીયા બરવાળા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.