લાઠી ના દુધાળા હેત ની હવેલી ખાતે ગાય આધારિત કૃષિ ને પ્રોત્સાહન ૭૫ ખેડૂતો ને ૭૫ ગાય નું દાન મહામાહિમ આચાર્ય દેવવ્રતજી ની ઉપસ્થિતિ માં યોજાશે

લાઠી તાલુકા ના દુધાળા પદ્મશ્રી સવજીભાઈ ધોળકિયા ના નિવાસ સ્થાન હેત ની હવેલી ખાતે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત રાજ્ય ના મહામાહિમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી ની ઉપસ્થિતિ માં પંચગંગા તીર્થ (દુધાળાના) ત્રિભેટે આવેલ હરિકૃષ્ણ સરોવર હેતની હવેલી ખાતે ૭૫ ખેડૂતો ને ૭૫ ગાય નું દાન અર્પણ કરાશે
ગુજરાત રાજ્યના માનનીય મહામાહિમ રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી ના કરકમલ દ્વારા ગાય આધારિત પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવા ખેડુતોને ગાયોનું દાન કરાશે તા.૨૬/૦૯/૨૦૨૨, સોમવાર સવારના ૧૦:૦૦ કલાકે હરિકૃષ્ણ સરોવર કમીટી ધોળકિયા ફાઉન્ડેશન દ્વારા આયોજિત કાર્યક્રમ હેતની હવેલી, પંચગંગા તીર્થ દુધાળા અકાળા લાઠી, ત્રિવેણી સંગમ ખાતે યોજાશે

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા

આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »