ઉત્તર ગુજરાતની ૪૭ સબરજિસ્ટ્રાર કચેરીમાં સોમવારથી ૩ દિવસની રજા - At This Time

ઉત્તર ગુજરાતની ૪૭ સબરજિસ્ટ્રાર કચેરીમાં સોમવારથી ૩ દિવસની રજા


તા.૭ મે.ના રોજ ઉત્તર ગુજરાતની ૪ લોકસભા । બેઠક સહિત રાજ્યની ૨૫ લોકસભા બેઠક ઉપર સામાન્ય ચૂંટણી માટે મતદાન યોજાવવાનું છે ત્યારે ઉત્તર ગુજરાતની ૪૭ સબરજિસ્ટ્રાર કચેરીઓમાં સોમવારથી ૩ દિવસની રજા રહેશે. તા.૬ અને ૮ના ટોકન સ્લોટ બંધ કરવામાં આવ્યાનું સત્તાવાર રીતે જાણવા મળ્યું છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.