લુણાવાડામાં છેલ્લી ઘડીના પ્રચારના દિવસે લાગ્યા પોસ્ટરો, - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/aeuzktehsezedyit/" left="-10"]

લુણાવાડામાં છેલ્લી ઘડીના પ્રચારના દિવસે લાગ્યા પોસ્ટરો,


લુણાવાડામાં છેલ્લી ઘડીના પ્રચારના દિવસે લાગ્યા પોસ્ટરો, ભાજપનો ખુલ્લેઆમ વિરોધ કરતા લાગ્યા બેનરો.મહીસાગરના લુણાવાડામાં છેલ્લી ઘડીના પ્રચારના દિવસે પોસ્ટરો લાગ્યા છે. આ પોસ્ટરોમાં ભાજપનો ખુલ્લેઆમ વિરોધ કરાયો છે. જાતિના પ્રમાણ પત્રને લઈને આદિવાસી સમાજ આર-પારની લડાઈ લડી લેવાના મુડમાં છે અને ગામની સીમમાં ભાજપનો વિરોધ કરતા બેનર લાગ્યા છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]