જસદણ વિછીયા તાલુકાના ABPSS પત્રકારોનું ધારાસભ્ય કુંવરજીભાઈ બાવળીયા ની અધ્યક્ષતામાં સ્નેહમિલન યોજાયું - At This Time

જસદણ વિછીયા તાલુકાના ABPSS પત્રકારોનું ધારાસભ્ય કુંવરજીભાઈ બાવળીયા ની અધ્યક્ષતામાં સ્નેહમિલન યોજાયું


જસદણ વિછીયા તાલુકાના ABPSS પત્રકારોનું ધારાસભ્ય કુંવરજીભાઈ બાવળીયા ની અધ્યક્ષતામાં સ્નેહમિલન યોજાયું

જસદણ શહેરના ચિતલીયા રોડ ઉપર આવેલ સમસ્ત પ્રજાપતિ સમાજની વાડી ખાતે ભારતનું સૌથી મોટું રજીસ્ટર સંગઠન અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ એબીપી એસએસ પત્રકાર સંઘનું સ્નેહમિલન જસદણ વિછીયાના ધારાસભ્ય કુંવરજીભાઈ બાવળિયાની અધ્યક્ષતામાં યોજાયું હતું આ સ્નેહ મિલનમાં જસદણ વિછીયા પત્રકાર સંઘના પ્રમુખ બીજલભાઇ ભેસજાળીયા ABPSS ના રાજકોટ જિલ્લાના અધ્યક્ષ દીપકભાઈ રવીયા ABPSS ના ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ નરેશભાઈ ચોહલીયા તૅમજ જુના અનૅ જાણીતા પત્રકાર વિજયભાઇ વસાણી સહિત જસદણ વિંછીયા આટકોટ સાણથલી મોટા દડવા સહિતના તમામ પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા ધારાસભ્ય બાવળીયા સાથૅ પત્રકારોને લઈ અમુક જે સમસ્યાઓ હતી તેવી ચર્ચાઓ થઈ હતી અમુક કાર્યક્રમની કોઈ માહિતી સમયસર પત્રકારૉ નૅ મળૅ તૅવી રજુઆત કરી હતી સાથૅ પત્રકારોને કોઈ જ્ઞાતિ જાતિ ભાજપ કોંગ્રેસ રાજકારણ આવું કઈ હોતું નથી તે સર્વ સમાજ નુ પ્રતિબિંબ હોય છે પત્રકારૉને સાચી માહિતી આપવામાં આવે આ ઉપરાંત અનેક લોકોના શહૅરી વિસ્તાર ના પ્રશ્નો સહિતની ગંભીર ચર્ચાઓ થઈ હતી આ કાર્યમાં પ્રજાપતિ સમાજના પ્રમુખ અને ઉધોગપતિ હિરેનભાઈ સાકરીયા સુગરભાઈ સહિત તમામ પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા નૂતન વર્ષ નિમિત્તે કુંવરજીભાઈ બાવળીયાએ પત્રકારોના મૉ મીઠા કરાવી અને શુભેચ્છાઓની આપ લે કરી હતી
રીપોર્ટ રસીક વીસાવળીયા 7203888088


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.