મતદાન કરવા માટે ૪૦૦ કિલોમિટર કાપી ને પોતાના ગામ ખાતે મતદાન કરવા યુવાન પહોંચીયો - At This Time

મતદાન કરવા માટે ૪૦૦ કિલોમિટર કાપી ને પોતાના ગામ ખાતે મતદાન કરવા યુવાન પહોંચીયો


મતદાન કરવા માટે ૪૦૦ કિલોમિટર કાપી ને પોતાના ગામ ખાતે મતદાન કરવા યુવાન પહોંચીયો

પોરબંદર જીલ્લા માં સરેરાશ મતદાન ઓછું થયું છે ત્યારે આજના યુવાનો મતદાનને જાગૃતિ અંગે અને લોકશાહીને જાગૃત રાખવા માટે કિલોમીટર કાપીને પણ પોતાના વતન ખાતે મતદાર કરવા આવી રહ્યા છે ત્યારે જ પોરબંદર જિલ્લાના હરદાસ ઓડેદરા ભોમીયાવદર ગામ નો યુવાન અમદાવાદ ખાતે પોતાનો વ્યવસાય કરી રહ્યો છે ત્યારે સ્પેશિયલ મતદાન કરવા માટે પોરબંદર પોતાના ગામ ભોમીયાવદર ખાતે રાત્રે પહોંચ્યો હતો.અને પોતાના કુટુંબ સાથે મતદાન કરિયું હતું અને પોતાના તેમજ આસપાસ નાં ગામના લોકો ને તેમજ સોશિયલ મીડિયામાં મતદાન જાગૃતિ લાવવા પણ આહવાન કર્યું હતું


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.