ઉમરાળાના ધોળાવિશી ગામના 80 વર્ષીય પેરેલીસિસ દર્દીએ મતદાન મથકે જઇ મતદાન કરી મક્કમતા દાખવી - At This Time

ઉમરાળાના ધોળાવિશી ગામના 80 વર્ષીય પેરેલીસિસ દર્દીએ મતદાન મથકે જઇ મતદાન કરી મક્કમતા દાખવી


ઉમરાળા તાલુકાના ધોળવિશી ગામના 80 વર્ષના પેરેલીસિસ ના દર્દીએ જાતે મતદાન મથકે જઇ મતદાન કરીને મક્કમતા દાખવી છે ઉમરાળા તાલુકાના ધોળાવિશી ગામના 80 વર્ષ ના વયોવૃદ્ધ ચીમનભાઈ વાઘેલાએ ધોળા જંકશનમાં કેન્દ્રવર્તી શાળામાં શારીરિક તકલીફ હોવા છતાં રાષ્ટ્રહિતમાં પોતાનો કીમતી મતનો ઉપયોગ કરી મતદાન કરીને પોતાની પવિત્ર ફરજ નિભાવી હતી અને લોકોને મતદાન કરવાની પ્રેરણા આપી હતી


+1919825372002
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.