ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશના સહ-પ્રભારીશ સુધીર ગુપ્તાજી વિશેષ ઉપસ્થિત રહી ૧૦૭-બોટાદ વિધાનસભાના અપેક્ષિત કાર્યકર્તાઓને માર્ગદર્શન આપ્યું - At This Time

ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશના સહ-પ્રભારીશ સુધીર ગુપ્તાજી વિશેષ ઉપસ્થિત રહી ૧૦૭-બોટાદ વિધાનસભાના અપેક્ષિત કાર્યકર્તાઓને માર્ગદર્શન આપ્યું


ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશના સહ-પ્રભારીશ સુધીર ગુપ્તાજી વિશેષ ઉપસ્થિત રહી ૧૦૭-બોટાદ વિધાનસભાના અપેક્ષિત કાર્યકર્તાઓને માર્ગદર્શન આપ્યું

બેઠકની શરૂઆતમાં દીપ પ્રાગટય કરી, "વંદે માતરમ્" નું ગાન કરવામાં આવ્યું. આ બેઠકમાં જિલ્લા પ્રભારી અમોહ શાહ, જિલ્લા પ્રમુખ અરવિંદ વનાળીયા, જિલ્લા મહામંત્રી બ્રિજરાજસિંહ ઝાલા, જિલ્લા મહામંત્રી પોપટ અવૈયા, જિલ્લા મહામંત્રી ગૌતમ ખસિયા, ૧૦૭-બોટાદ વિધાનસભા ઉમેદવાર ઘનશ્યામ વિરાણી, ૧૦૭-બોટાદ વિધાનસભા ઈન્ચાર્જ સુરેશ ગોધાણી, પૂર્વ બોટાદ જિલ્લા પ્રમુખ ભીખુભા વાઘેલા, પ્રદેશ કારોબારી સદસ્ય રેખાબેન ડુંગરાણી, પ્રદેશ આમંત્રિત કારોબારી સદસ્ય છના કેરાળીયા તેમજ બોટાદ વિધાનસભાના અપેક્ષિત કાર્યકર્તાઓ ઉપસ્થિત રહી અને તેઓનું માર્ગદર્શન પ્રાપ્ત કર્યું.

Report by Nikul Dabhi
9016415762


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.