ભારતીય જનતા પાર્ટી દ્વારા ગુજરાત પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલનું હેલિપેડ ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યુ - At This Time

ભારતીય જનતા પાર્ટી દ્વારા ગુજરાત પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલનું હેલિપેડ ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યુ


ભારતીય જનતા પાર્ટી દ્વારા ગુજરાત પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલનું હેલિપેડ ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યુ

ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશના પ્રમુખ સી.આર.પાટીલનું હેલિપેડ ખાતે ભારતીય જનતા પાર્ટી બોટાદ જિલ્લા પ્રમુખ અરવિંદ વનાળીયા, જિલ્લા મહામંત્રી પોપટ અવૈયા, જિલ્લા મહામંત્રી ગૌતમ ખસીયા, ૧૦૭-બોટાદ વિધાનસભાના ઈન્ચાર્જ સુરેશ ગોધાણી, તેમજ જિલ્લા હોદ્દેદારોશ્રીઓ, મંડલના હોદ્દેદારોશ્રીઓ તેમજ મોરચાના કાર્યકરો દ્વારા ભવ્ય સ્વાગત કરી આવકાર્યા.

Report by Nikul Dabhi
9016415762


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.