માળીયા હાટીનામાં પત્રકાર એકતા પરિષદનું સ્નેહ મિલન યોજાણુ - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/a7dxkpte1nyk98ai/" left="-10"]

માળીયા હાટીનામાં પત્રકાર એકતા પરિષદનું સ્નેહ મિલન યોજાણુ


માળીયા હાટીનામાં પત્રકાર એકતા પરિષદની બેઠક ગુજરાત પત્રકાર એકતા પરિષદ પ્રદેશ મહામંત્રી મુકેશભાઈ સખીયા, જૂનાગઢ જીલ્લા એકતા પરિષદના પ્રમુખ વલ્લભભાઈ સોજીત્રા ,જૂનાગઢ જીલ્લા આઇ ટી સેલ મહા મંત્રી પથુભાઈ સીસોદીયા, માળીયા હાટીના એકતા પરિષદ પ્રમુખ વીનેશભાઈ કાગડાની નહેજા હેઠળ પત્રકાર એકતા પરિષદ નું સ્નેહમિલન માળીયા હાટીના ખાતે મળેલ જેમાં રમેશભાઈ કારીયા , મરૂતભાઈ સોલંકી, પંકજભાઈ કારિયા, ક્રુષ્ણકાન્ત લુકકા ભાવિન ઠકરાર, બનેસિંહ ચુડાસમા, વિનોદભાઈ રૂજાતલા સહિત પત્રકાર મિત્રો હાજર રહ્યા હતા તેમજ તમામ પત્રકાર ભાઈઓને દિવાળીની અને નવા વર્ષની શુભકામના પાઠવી હતી તેમજ તાજેતરમાં તમામ હોદેદારોની નિમુકણ કરવામાં આવી હતી તેમને એકતા પરિષદના હોદેદારોને નિમણુંક પત્ર આપવામાં આવ્યા હતા અને અંતમાં પત્રકાર ભાઈઓની સંગઠન વધુ મજબૂત બને તેવી યાદી પણ જણાવેલ

રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો.98255 18418
મો.75758 63292


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]