પોરબંદર ના ટુકડા (મિયાણી) પ્રાથમિક શાળા ખાતે વૃક્ષારોપણ કરાયું - At This Time

પોરબંદર ના ટુકડા (મિયાણી) પ્રાથમિક શાળા ખાતે વૃક્ષારોપણ કરાયું


ટુકડા મીયાણી માં સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ પોરબંદર જીલ્લા દ્વારા "સ્વામી વિવેકાનંદ વન" કાર્યક્રમ અંતર્ગત વૃક્ષારોપણ કાર્યક્રમ કરવામાં આવ્યો.
આ કાર્યક્રમ માં પોરબંદર તાલુકા પંચાયત પ્રમુખ શ્રી પ્રતાપભાઈ કેશવાલા, સ્વામી વિવેકાનંદ યુવા બોર્ડ પોરબંદર તાલુકા સંયોજક રણમલભાઈ ઓડેદરા તેમજ સ્કૂલ ના પ્રિન્સીપાલ મહેશભાઈ તથા સ્ટાફ અને સ્કુલ માં ભણતા બાળકો હાજર રહ્યા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.