સાબરકાંઠા થી મહત્વના સમાચાર સામે આવ્યા છે ત્યારે તલોદ શહેર ની મધ્યમ વિસ્તારમાં આવેલ એક ગોડાઉનમાં આગ લાગતા અફરા તફરીનો માહોલ જોવા મળ્યો હતો - At This Time

સાબરકાંઠા થી મહત્વના સમાચાર સામે આવ્યા છે ત્યારે તલોદ શહેર ની મધ્યમ વિસ્તારમાં આવેલ એક ગોડાઉનમાં આગ લાગતા અફરા તફરીનો માહોલ જોવા મળ્યો હતો


સાબરકાંઠા થી મહત્વના સમાચાર સામે આવ્યા છે ત્યારે
તલોદ શહેર ની મધ્યમ વિસ્તારમાં આવેલ એક ગોડાઉનમાં આગ લાગતા અફરા તફરીનો માહોલ જોવા મળ્યો હતો

સાબરકાંઠા તલોદ શહેર ની મધ્યમ વિસ્તારમાં આવેલ કાલિચંદ વીરચંદ ના કરિયાણા ના ગોડાઉનમાં આગ લાગવાની ઘટના ઘટી હતી
ઘટના ની જાણ તલોદ નગરપાલિકા ફાયર અને પ્રાંતિજ ફાયર અને હિંમતનગર ફાયર ને થતા તાત્કાલિક ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા
આગ પર પાણી નો માળો ચલાવી નીકળતા ઘોટે ઘોટ વારા ધુમાડા વાળી આગ પર કાબુ મેળવ્યો હતા

સાજની હોળી સળગે એ પહેલા અહીંયા આગ લાગતા ગોડાઉન માલિક ને મોટુ નુકસાન થયું હતું અને પરિવાર જનો પર આફત આવી પડી હતી

તલોદ પોલીસ ને જાણ થતા ઘટના સ્થળ પર તાબડતોડ આવી પોહચી હતી

ખાસ વાત કરવામાં આવે તો આગની ઘટનાને લઇ લોકો ના ટોળે ટોળા ઘટના સ્થળ પર ઉમટી પાડ્યા હતા જોકે ફાયર ટીમ દ્વારા ભારે જહેમત બાદ આગ કાબુમાં લેવાઈ હતી અને લોકોએ હાશકારો મેળવ્યો હતો.

આબીદ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.