વડાલી ના ધરોદ ગામનો બનાવ પતિ પત્ની ને બોલાચાલી થતા મહિલાએ જલોત્રા ગામના સીમાળાના કૂવામાં પડતું મૂક્તા મોત - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/opzikld9rjnlnmnc/" left="-10"]

વડાલી ના ધરોદ ગામનો બનાવ પતિ પત્ની ને બોલાચાલી થતા મહિલાએ જલોત્રા ગામના સીમાળાના કૂવામાં પડતું મૂક્તા મોત


વડાલી ના ધરોદ ગામનો બનાવ
પતિ પત્ની ને બોલાચાલી થતા મહિલાએ જલોત્રા ગામના સીમાળાના કૂવામાં પડતું મૂક્તા મોત

બામણિયા પવનબેન ભીખાભાઇ એ કૂવામાં કૂદકો મારી જીવન ટૂંકાવ્યું

ગામલોકો દ્વારા મહિના મૃતદેહ ને બહાર લવાયો

108 દ્વારા માહિલાના મૃતદેહને સિવિલ હોસ્પિટલ પી એમ અર્થે ખસેડાયો

ઘટના સ્થળે વડાલી પોલીસ આવી પહોંચી
પોલીસે હત્યા કે આત્મ હત્યા નો ગુન્હો નોંધી આગળ ની તપાસ હાથ ધરી

હોળી ધુળેટી નો તહેવાર માતમમાં ફેરવાયો

આબીદ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]