પંચમહાલ - At This Time

પંચમહાલ


આજરોજ તારીખ 15/03/2023 ને બુધવાર ના રોજ આ.શિક્ષક રમેશભાઈ લલ્લુભાઈ વાળંદ નો વિદાય સમારંભ કાર્યક્રમ ગોઠડા પ્રાથમિક શાળા તા. ગોધરા જિ.પંચમહાલ ખાતે 212 લીંબચ સમાજ સેવા ટ્રસ્ટ ના પ્રમુખશ્રી રાજેન્દ્રકુમાર એમ વાળંદ દેવ તથા સહમંત્રી મહેશભાઈ કોદરભાઈ વાળંદ સેવાલીયા સહમંત્રી ભરતભાઈ કે વાળંદ જેઠોલી ખજાનચી ગિરીશકુમાર એમ શર્મા પરબીયા.સાથે 212 વાળંદ સમાજ ના અગ્રણીઓ દાસકાકા ખાંડીવાવ ગિરીશકુમાર થર્મલ નટુભાઈ સુતારીયા વાળંદ સમાજ નામી અનામી અગ્રણીઓ હાજર રહી કાર્યક્રમ ની શોભા વધારેલ છે ટ્રસ્ટીગણ દ્રારા રમેશભાઈ ને સન્માનપત્ર ફુલહાર સાલ નાળીયર આપી સન્માન કરેલ છે
રિપોર્ટર ભૌમિક પટેલ પંચમહાલ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.