માળીયા હાટીના સહકારી સંઘના આગેવાન ના પુત્ર અને ભારત સરકારના વિદેશ સચિવ તાલુકાનું ઘરેણું એવા મનહરસિંહ લક્ષ્મનભાઇ યાદવના જન્મ દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ. - At This Time

માળીયા હાટીના સહકારી સંઘના આગેવાન ના પુત્ર અને ભારત સરકારના વિદેશ સચિવ તાલુકાનું ઘરેણું એવા મનહરસિંહ લક્ષ્મનભાઇ યાદવના જન્મ દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ.


માળીયા હાટીના સહકારી સંઘના આગેવાન ના પુત્ર અને ભારત સરકારના વિદેશ સચિવ તાલુકાનું ઘરેણું એવા મનહરસિંહ લક્ષ્મનભાઇ યાદવના જન્મ દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ.
માળિયા હાટીના ના નાના એવા કાત્રાસા ગામના વતની અને વારસાઈ રાજકારણી અને હાલના સમયમાં સહકારી ક્ષેત્રમાં સમગ્ર જિલ્લામાં આગેવાન અને જિલ્લા અને તાલુકા ખરીદ વેચાણ સંઘના પ્રમુખ શ્રી લક્ષ્મણભાઈ રામભાઇ યાદવના મોટા પુત્ર મનહરસિંહ યાદવ (આઈ એફ એસ) જે હાલ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિદેશનીતિ ના સચિવ તરીકે વડાપ્રધાન કાર્યાલયમાં સેવા આપી માળીયા હાટીના તાલુકાનું ગૌરવ વધારતા હોય જેમનો આજે જન્મદિવસ હોય તેઓને અમારા તરફથી જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ અને તાલુકાનું ગૌરવ વધારતા રહો તેવી શુભેચ્છા

રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.