બોટાદ જીલ્લા નવ નિયુક્ત પ્રમુખ મયુરભાઈ પટેલ પાળીયાદ વિસામણ બાપુ ની જગ્યા ના દર્શને પધાર્યા - At This Time

બોટાદ જીલ્લા નવ નિયુક્ત પ્રમુખ મયુરભાઈ પટેલ પાળીયાદ વિસામણ બાપુ ની જગ્યા ના દર્શને પધાર્યા


બોટાદ જીલ્લા નવ નિયુક્ત પ્રમુખ મયુરભાઈ પટેલ પાળીયાદ વિસામણ બાપુ ની જગ્યા ના દર્શને પધાર્યા

રાણપુર તાલુકા પંચાયત પ્રમુખ શ્રી વિનોદભાઈ સોલંકી,પણ હાજર રહ્યા હતા

પાળીયાદ પૂજ્ય શ્રી વિસામણબાપુની જગ્યામાં બોટાદ જિલ્લાના નવનિયુક્ત પ્રમુખ શ્રી મયુરભાઈ પટેલ, રાણપુર તાલુકા પંચાયત પ્રમુખ શ્રી વિનોદભાઈ સોલંકી,રાણપુર યાર્ડ ના પ્રમુખ શ્રી કિશોરભાઈ ધાધલ તેમજ જિલ્લાના તમામ હોદેદારો ભગવાન શ્રી રાઘવેન્દ્ર સરકાર અને ઠાકર શ્રી વિહળાનાથ ના દર્શન કરવા આવેલ ત્યારબાદ જગ્યા ના મહંત પરમ પૂજ્ય શ્રી શ્રી ૧૦૦૮ મહામંડલેશ્વર શ્રી નિર્મળાબા ના આશીર્વાદ લઈ પૂજ્ય ભયલુબાપુ દ્વારા નવનિયુક્ત પ્રમુખ નું સન્માન કરવામાં આવ્યું સૌ એ આનંદ સાથે રાજીપો વ્યક્ત કર્યો.....

Report by
Ashraf jangad
9998708844


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.