સાબરકાંઠા જીલ્લાની સીનીયર સીટીઝન (૬૦ વર્ષથી ઉપરના)બહેનો ખેલાડીઓ માટે સ્પર્ધામાં ભાગ લેવા બાબત. - At This Time

સાબરકાંઠા જીલ્લાની સીનીયર સીટીઝન (૬૦ વર્ષથી ઉપરના)બહેનો ખેલાડીઓ માટે સ્પર્ધામાં ભાગ લેવા બાબત.


સાબરકાંઠા જીલ્લાની સીનીયર સીટીઝન (૬૦ વર્ષથી ઉપરના)બહેનો ખેલાડીઓ માટે સ્પર્ધામાં ભાગ લેવા બાબત.

ચાલુ વર્ષ ૨૦૨૩-૨૪ દરમ્યાન ગુજરત સરકારશ્રી દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ,G-૨૦ અને વિશ્વ મહિલા દિવસ અંતર્ગત સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત આયોજિત જિલ્લા રમત વિકાસ અધિકારીની કચેરી (સાબર સ્ટેડીયમ) સાબરકાંઠા દ્વારા જિલ્લાકક્ષા સીનીયર સીટીઝન (૬૦ વર્ષથી ઉપર)બહેનોની (૧)એથ્લેટીક્સ(૨) યોગાસન (૩)ચેસ (૪)રસ્સા ખેંચ સ્પર્ધાઓ તા.૧૫/૦૩/૨૦૨૩ થી૧૮/૦૩/૨૦૨૩ના રોજ યોજવામાં આવનાર છે. આ સ્પર્ધામાં ભાગ લેવા ઇચ્છુક ખેલાડીઓએ જિલ્લા રમત વિકાસ અધિકારીની કચેરી ખાતેથી સ્પર્ધાના ફોર્મ મેળવી તા.૧૦/૦૩/૨૦૨૩ સુધીમાં ફોર્મ ભરી અત્રેની કચેરી ખાતે જમા કરાવવાના રહેશે.વધુ વિગત માટે જિલ્લા રમત વિકાસ અધિકારીની કચેરીના ફોન નં:૦૨૭૭૨-૨૪૦૫૮૧ ઉપર સંપર્ક કરવાનો રહેશે. એમ જિલ્લા રમત વિકાસ અધિકારીશ્રીની એક અખબારી યાદીમાં જણાવાયું છે.
0000000000


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.