સાબરકાંઠા જિલ્લાના-: હિંમતનગર બી-ડીવીજન પોલિસ સ્ટેશન વિસ્તારમાં ઇકો ગાડીમાં ગુપ્તખાનુ બનાવી વિદેશી દારૂની બોટલ નંગ-૮૬ કિ.રૂ.૧,૦૧,૧૩૦/-તથા એક મોબાઇલ ફોન કિ.રૂ.૮૦૦૦/- મળી કુલ કિ.રૂ.૪,૦૯,૦૩૦/- ના પ્રોહી મુદ્દામાલ સાથે હેરાફેરી કરતા એક આરોપીને પકડી પાડી ગણનાપાત્ર કેસ કરતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ સાબરકાંઠા. - At This Time

સાબરકાંઠા જિલ્લાના-: હિંમતનગર બી-ડીવીજન પોલિસ સ્ટેશન વિસ્તારમાં ઇકો ગાડીમાં ગુપ્તખાનુ બનાવી વિદેશી દારૂની બોટલ નંગ-૮૬ કિ.રૂ.૧,૦૧,૧૩૦/-તથા એક મોબાઇલ ફોન કિ.રૂ.૮૦૦૦/- મળી કુલ કિ.રૂ.૪,૦૯,૦૩૦/- ના પ્રોહી મુદ્દામાલ સાથે હેરાફેરી કરતા એક આરોપીને પકડી પાડી ગણનાપાત્ર કેસ કરતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ સાબરકાંઠા.


સાબરકાંઠા જિલ્લાના-: હિંમતનગર બી-ડીવીજન પોલિસ સ્ટેશન વિસ્તારમાં ઇકો ગાડીમાં ગુપ્તખાનુ બનાવી વિદેશી દારૂની બોટલ નંગ-૮૬ કિ.રૂ.૧,૦૧,૧૩૦/-તથા એક મોબાઇલ ફોન કિ.રૂ.૮૦૦૦/- મળી કુલ કિ.રૂ.૪,૦૯,૦૩૦/- ના પ્રોહી મુદ્દામાલ સાથે હેરાફેરી કરતા એક આરોપીને પકડી પાડી ગણનાપાત્ર કેસ કરતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ સાબરકાંઠા......
----------------------------------------------------------------------------------------------------------------
સાબરકાંઠામાં-: પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારી સાહેબ ગુજરાત રાજય ગાંધીનગરનાઓ ધ્વારા અગામી આવતા હોળી ધુળેટીના તહેવાર અનુસંધાને ગેરકાયદેસર દારૂની હેરાફેરી થવાની શકયતાઓ વધુ હોઇ ગુજરાત રાજયમાં આપવામાં આવેલ.પ્રોહી અંગેની ડ્રાઇવ દરમ્યાન પોલીસ મહાનિરીક્ષક અભય ચુડાસમા ગાંધીનગર વિભાગ ગાંધીનગર તથા પોલીસ અધિક્ષક વિશાલકુમાર વાઘેલા સાબરકાંઠાનાઓએ સાબરકાંઠા જિલ્લામાં પ્રોહી અંગેની ડ્રાઇવ દરમ્યાન પ્રોહીબીશનને લગતા ગુન્હાઓને અંકુશમાં લેવા તથા શોધી કાઢવા માટે સુચન કરેલ,જે સુચના આધારે એ.જી.રાઠોડ પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી.નાઓના સતત માર્ગદર્શન અને સુચના પુરી પાડેલ જેના ભાગે-રૂપે એલ.પી.રાણા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એલ.સી.બી.તથા ટી.જે.દેસાઇ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એલ.સી.બી.નાઓની રાહબરી હેઠળ આવા ગુન્હાઓ શોધી કાઢવા સ્ટાફના આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર રજુસિંહ,હેડ કોન્સ્ટેબલ કલ્પેશભાઇ,હેડ કોન્સ્ટેબલ વિનોદભાઇ,પોલીસ કોન્સ્ટેબલ નિરીલકુમાર,પોલીસ કોન્સ્ટેબલ હિમાંશુ,પોલિસ કોન્સ્ટેબલ વિક્રમસિંહ,પોલિસ કોન્સ્ટેબલ ચંદ્રસિંહ એ રીતેના સાબરકાંઠા જીલ્લા વિસ્તારમાં સતત એકટીવ રહી પોતાના ખાનગી બાતમીદારો તથા રેન્ડમલી સરપ્રાઇઝ વોચમાં રહી અસરકારક કામગીરી કરવા પ્રયાસો ચાલુ રાખેલ દરમ્યાન હિંમતનગર ટાઉન વિસ્તારમાં રસ્તાઓ ઉપર વોચ તપાસમાં હતા દરમ્યાન પો.કો. નિરીલકુમાર તથા પો.કો.વિક્રમસિંહ નાઓને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે એક ગ્રે કલરની ઇકો ગાડી નંબર GJ01RW3014 ની અંદર ગુપ્ત ખાનું બનાવી ઇગ્લીશદારૂનો જથ્થો ભરેલ છે અને તે ગાડી ઇડર પસાર કરી હિંમતનગર શહેરમાં થઇ ચિલોડા તરફ જનાર છે,જે બાતમી આધારે ટીમના માણસો હિંમતનગર ન્યાયમંદીર પેરેમાઉન્ટ હોટલ સામે રોડ ઉપર નાકાબંધી કરી ગાડીની વોચ તપાસમાં હતા.. તે દરમ્યાન ઇડર રોડ બાજુથી બાતમી હકીકત મુજબની ઇકો ગાડી આવતા રસ્તો બ્લોક કરી ગાડી રોડની સાઇડમાં ઉભી રખાવી અંદર બેસેલ ડ્રાયવર ઇસમનુ નામઠામ પુછતા પોતે સુભાષચંદ્ર ગણેશદાસ વૈષ્ણવ,રહે.મોડી,પીપલી ચોક પાસે તા.વલ્લભનગર જી.ઉદેપુર (રાજસ્થાન)નો હોવાનું જણાવતા સદરી ઇસમને યુકિત પ્રયુક્તિથી પુછપરછ કરતા ઇકો ગાડીમાં ગુપ્તખાનુ બનાવી ઇગ્લીશદારૂનો જથ્થો ભરેલ હોવાની હકીકત જણાવતો હોઇ સદરી ઇસમ ગેર કાયદેસર રીતે ભારતીય બનાવટનો પ્રોહી મુદ્દામાલ ભરી હેરાફેરી કરતા જુદી જુદી બ્રાન્ડની ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ નંગ-૮૬,કિ.રૂ.૧,૦૧,૧૩૦/-તથા એક મોબાઇલ ફોન કિ.રૂ.૮૦૦૦/- મળી કુલ કિ.રૂ.૪,૦૯,૦૩૦/- ના મુદ્દામાલ સાથે મળી આવેલ હોઇ એક ઇસમને પકડી પાડેલ છે. આમ,ગુજરાત રાજયમાં દારૂ ઘુસાડવાનાં કાવતરાને નિષ્ફળ બનાવી કાવતરામાં સામેલ ઇમસો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા હિંમતનગર બી-ડીવીજન પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ દાખલ કરેલ છે.પકડાયેલ આરોપી જેમાં સુભાષચંન્દ્ર ગણેશદાસ વૈષ્ણવ રહે.મોડી,પીપલી ચોક પાસે તા.વલ્લભનગર,જી.ઉદેપુર (રાજસ્થાન),પકડવાના બાકી આરોપીઓ જેમાં ભમશા નામનો ઇસમ રહે.ઉદેપુર રાસ્થાન (વોન્ટેડ) માલ ભરી આપનાર નાના ચિલોડા નજીક માલ લેવા આવનાર ઇસમ (વોન્ટેડ)..આમ,સાબરકાંઠા એલ.સી.બી.ધ્વારા મે.પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારીની પ્રોહી અંગેની ડ્રાઇવ દરમ્યાન પ્રોહી કવોલીટી કેસ કરી સમાજ વિરૂધ્ધની દારૂની બદી અટકાવવા પ્રયાસ કરવામાં આવેલ છે.આમ,ગુજરાત રાજયમાં દારૂ ઘુસાડવાનાં કાવતરાને નિષ્ફળ બનાવી કાવતરામાં સામેલ ઇમસો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા હિંમતનગર બી-ડીવીજન પોલિસ સ્ટેશન ખાતે ફરીયાદ દાખલ કરેલ છે.પકડાયેલ આરોપી જેમાં સુભાષચંન્દ્ર ગણેશદાસ વૈષ્ણવ રહે.મોડી,પીપલી ચોક પાસે તા.વલ્લભનગર જી.ઉદેપુર (રાજસ્થાન).પકડવાના બાકી આરોપીઓ જેમાં ભમશા નામનો ઇસમ રહે.ઉદેપુર રાસ્થાન (વોન્ટેડ) માલ ભરી આપનાર નાના ચિલોડા નજીક માલ લેવા આવનાર ઇસમ (વોન્ટેડ)..આમ,સાબરકાંઠા એલ.સી.બી.ધ્વારા મે.પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારીની પ્રોહી અંગેની ડ્રાઇવ દરમ્યાન પ્રોહી કવોલીટી કેસ કરી સમાજ વિરૂધ્ધની દારૂની બદી અટકાવવા પ્રયાસ કરવામાં આવેલ છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon