સાબરકાંઠા જિલ્લાની ચાર વિધાનસભા હિંમતનગર, પ્રાંતિજ, ખેડબ્રહ્મા, ઇડર માટે અલગ અલગ કાઉન્ટર ઉભા કરાયા - At This Time

સાબરકાંઠા જિલ્લાની ચાર વિધાનસભા હિંમતનગર, પ્રાંતિજ, ખેડબ્રહ્મા, ઇડર માટે અલગ અલગ કાઉન્ટર ઉભા કરાયા


વિધાનસભામાં ૭૯૩  પોસ્ટલ  બેલેટથી મતદાતાઓ નોંધાયા હતા. જેમાં ૪૫૦ મતદારોએ બેલેટ પેપરથી મતદાન કર્યુ હતું. ૩૩-પ્રાંતિજ વિધાનસભામાં ૬૪૫ મતદારો  નોંધાયા હતા જે પૈકી ૪૦૫ મતદાતાઓએ બેલેટ પેપરથી મતદાન કર્યુ હતુ.  ૨૮- ઇડર વિધાનસભામાં ૭૩૩ મતદાતાઓ નોંધાયા હતા જેમાં ૨૫૫ મતદાતાઓએ મતદાન કર્યુ હતું. ૨૯-ખેડબ્રહ્મા વિધાનસભા બેઠક માટે ૧૦૨૩ મતદારો નોંધાયા છે જે પૈકી ૩૭૫ મતદાતાઓએ બેલેટ પેપરથી મતદાન કર્યુ હતુ.

આબિદઅલી ભુરા સાબરકાંઠા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.