ગઢડામાં ટ્રાફિકજામ સર્જાયો એક કિલોમીટર કરતાં વધારે લાગી લાંબી વાહનોની લાઈનો - At This Time

ગઢડામાં ટ્રાફિકજામ સર્જાયો એક કિલોમીટર કરતાં વધારે લાગી લાંબી વાહનોની લાઈનો


બોટાદ જિલ્લાના ગઢડામાં બોટાદ રોડ થી સામાકાંઠે ચાર રસ્તા સુધી વાહનોની લાંબી લાઈનો લાગી હતી અને ટ્રાફિક જામ સજાયો હતો દિવાળીના તહેવારો અને ગઢડામાં ગોપીનાથજી મંદિર દ્વારા આયોજિત આંતરરાષ્ટ્રીય વચનામૃત દ્વિશતાબ્દી માં મહોત્સવ ને લઈને દેશ અને દુનિયામાંથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ ગઢડા આવી રહ્યા છે ત્યારે ગઢડાના બોટાદ રોડ થી સામા કાંઠે ચાર રસ્તા સુધી એકાદ કિલોમીટર લાંબી લાઈનો લાગી હતી જ્યારે ગઢડા પોલીસ અને ટીઆરપી જવાનો દ્વારા ટ્રાફિક દૂર કરવાની કામગીરી હાથ ધરી હતી.

બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.