ઈડર પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલને ૬૦૦૦ ની લાંચ લેતા ACB એ ઝડપ્યા - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/tmkqetx8ijy7r6eu/" left="-10"]

ઈડર પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલને ૬૦૦૦ ની લાંચ લેતા ACB એ ઝડપ્યા


ઈડર પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલને ૬૦૦૦ ની લાંચ લેતા ACB એ ઝડપ્યા

ઇડર ના ભિલોડા ત્રણ રસ્તા ખાતે આવેલ સાંઇરામ પાન પાલૅર નજીક
દારુનો ધંધો કરવા માટે હપ્તાની રકમની માંગણી કરતા ACB એ ઝડપ્યા

હપ્તો આપવા તેમજ અગાઉના કેસ નહિ બતાવવા ૬ હજાર રૂપિયા હેડ કોન્ટેબલે માગ્યા હતા

ACB એ છટકુ ગોઠવતા ૬ હજારની લાંચ લેવા જતા આરોપી .અ.હે.કો. લક્ષ્મણસિંહ જોરુસિંહ દેવડા ઝડપી આગળની કાયૅવાહી ACB એ હાથ ધરી

રીપોર્ટ : કુલદીપ ભાટીયા (સાબરકાંઠા બ્યુરો)


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]