ગોલ્ડન-સિલ્વર નંબરોની હરાજી - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/a6wmgg6uu2jq2byg/" left="-10"]

ગોલ્ડન-સિલ્વર નંબરોની હરાજી


ગોલ્ડન-સિલ્વર નંબરોની હરાજી બાબત

સાબરકાંઠા જિલ્લાની મોટરિંગ પબ્લિકને જણાવવાનું કે, પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીની કચેરી દ્વારા ચાર પૈડાવાળા નોન ટ્રાન્સપોર્ટ એલ.એમ.વી વાહનો (કાર)ની નવી સિરીઝ ના ગોલ્ડન-સિલ્વર નંબરોની હરાજી તા. 12/10/2022 થી તા. 14/10/2022 દરમિયાન રાખવામાં આવેલ હતી. જે વહીવટી કારણોસર રદ કરવામાં આવેલ છે. જૂની સિરીઝ માટે ટૂંક સમયમાં હરાજીની તારીખો જાહેર કરવામાં આવશે. જેની તમામ મોટરિંગ પબ્લીકે નોંધ લેવા વિનંતી છે. એમ પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીશ્રીની એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.

આબિદઅલી ભુરા સાબરકાંઠા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]