મુળી તાલુકાનાં દીગસર દાણાવાડા ગોદાવરી ગામે ઈ.વી.એમ. નિર્દેશન કાર્યક્રમ યોજાયો - At This Time

મુળી તાલુકાનાં દીગસર દાણાવાડા ગોદાવરી ગામે ઈ.વી.એમ. નિર્દેશન કાર્યક્રમ યોજાયો


*મુળી તાલુકાના દીગસર,દાણાવાડા,ગોદાવરી ગામો માં EVM નિદર્શન કાર્યક્રમ યોજાયા*

વિધાન સભાની ચુંટણી નજીક આવી રહી છે ત્યારે મતદારો ને ઇ.વી.એમ ની સમજ આપવાના કાર્યક્રમ મુળી તાલુકાના ગોદાવરી,દીગસર અને દાણાવાડા મુકામે યોજવામાં આવ્યો હતો.આ કાર્યક્રમ માં મતદારોને ઇ.વી.એમ થી કઈ રીતે મત આપવો, વી.વી.પેટ મશિન માં કઈ રીતે મત ની કાપલી પડે છે , મતદાન નું મહત્વ વગેરે બાબતો ની સમજ માસ્ટર ટ્રેનર સુભાષ ભાઈ શાહ અને વારિસભાઈ ભટ્ટા એ મતદારોને સમજૂતી આપી હતી.આમ,મુળી તાલુકાના ગોદાવરી,દીગસર અને દાણાવાડામુકામે મતદાન જાગૃતિ અંતર્ગત વિવિધ કામગીરી કરવામાં આવી હતી.જેથી મતદારો માં જાગૃતિ આવી શકે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.