આજ રોજ તારીખ -૨૫/૧૦/૨૦૨૨ ના રોજ પ્રાંતિજ શહેર કોંગ્રેસ માઈનોરીટી ડીપાર્ટમેન્ટ નિમણૂંક પત્રક નો પ્રોગ્રામ - At This Time

આજ રોજ તારીખ -૨૫/૧૦/૨૦૨૨ ના રોજ પ્રાંતિજ શહેર કોંગ્રેસ માઈનોરીટી ડીપાર્ટમેન્ટ નિમણૂંક પત્રક નો પ્રોગ્રામ


આજ રોજ તારીખ -૨૫/૧૦/૨૦૨૨ ના રોજ પ્રાંતિજ શહેર કોંગ્રેસ માઈનોરીટી ડીપાર્ટમેન્ટ નિમણૂંક પત્રક નો પ્રોગ્રામ
જેમા મુસ્લિમ આગેવાન જનાબ ખાદીમભાઈ લાલપુરી,
જીલ્લા માઈનોરીટી પ્રમુખ જનાબ અશરફભાઈ,
રીટાયર્ડ ડી. વાય. એસ. પી જનાબ મહંમદભાઈ સુનેસરા સાહેબ,
સાબરકાંઠા અરવલ્લી માઈનોરીટી જીલ્લા પ્રભારી જનાબ ઈકબાલભાઈ મેમન,
સાબરકાંઠા જીલ્લા પંચાયત પુર્વ બાંધકામ સમીતી ચેરમેન શ્રી મીલ્કતસિંહ રાઠોડ, પ્રાંતિજ તાલુકા પંચાયત સદસ્ય શ્રી રાજ પટેલ, શ્રી જયંતીભાઈ પટેલ, શ્રી નુતનભાઈ પરમાર તેમજ કોંગ્રેસ કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.